મહાકુંભમાં જો સાધુ હોત તો કેવા દેખાતા હોત આ દિગ્ગજ ક્રિકેટર્સ

Jan 30, 2025, 06:13 PM

શ્રેયસ ઐયર

પ્રયાગરાજમાં દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે.

યશસ્વી જયસ્વાલ

ભારતીય ક્રિકેટર્સની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી બનાવવામાં આવી છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે જો ક્રિકેટર્સ મહાકુંભમાં સાધુ હોત તો કેવા દેખાતા હોત.

રોહિત શર્મા

મહાકુંભમાં જો બાબા બની આસ્થાની ડુબકી લગાવે તો રોહિત શર્મા આવો જોવા મળ્યો હોત.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાનો લૂક આવો લાગતો હોત. હાર્દિકનો આ લૂક પ્રશંસકોને ઘણો પસંદ પડી રહ્યો છે.

જસપ્રીત બુમરાહ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી જસપ્રીત બુમરાહનો પણ બાબા લુક બતાવ્યો છે. જે ઘણો દમદાર છે.

કેએલ રાહુલ

કેએલ રાહુલ સાધુ હોત તો આવો દેખાતો હોત.

ઋષભ પંત

ઋષભ પંતનો બાબા લુક પણ કમાલનો છે. એઆઈના મતે પંત સાધુના વેશમાં આવો દેખાતો હોત.

વિરાટ કોહલી

વિરાટ કોહલીનો પણ સાધુવાળો વેશ ઘણો દમદાર છે. તેમાં તે ઘણો જામી રહ્યો છે.