Martyrs’ Day : શહીદ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ખાસ વાંચો ગાંધીજીના અનમોલ સુવિચારો

Jan 30, 2024, 01:34 PM

તમે મને કેદ કરી શકો છે. તમે મને ત્રાસ આપી શકો છો. તમે મને મારી શકો છો પરંતુ તમે ક્યારેય મારા મન ને બાંધી શકતા નથી.

મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે, સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન.

આપણી જિંદગી માં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ના હોત!

સ્વયંને જાણવાની શ્રેષ્ઠ રીત છે,સ્વયંને બીજાની સેવામાં ડુબાડી દેવું

ગુલાબને ઉપદેશની જરૂર નથી, તે ફક્ત તેની સુગંધ ફેલાવે છે. સુગંધ એ તેનો સંદેશ છે.

જો તમારે કંઈક કરવું હોય તો પ્રેમથી કરો, નહીં તો ન કરો.

શક્તિ શારીરિક શક્તિથી આવતી નથી, તે અદમ્ય ઇચ્છાશક્તિથી આવે છે.

આરોગ્ય એ સાચી સંપત્તિ છે. આની સરખામણીમાં સોના-ચાંદીની કિંમત કંઈ નથી.

આ પણ વાંચો: Realme 12 Pro Plus : રિયલમી 12 પ્રો પ્લસના ખાસ ફીચર્સ સહીત અન્ય વિગત