સિરાજનો વિદેશમાં છે જલવો, શાનદાર છે આંકડાઓ
(સોર્સઃ સિરાજ ઇન્સ્ટાગ્રામ)
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના વિદેશી ધરતી પરના આંકડા સાબિત કરે છે કે તેનોભારતની બહાર પણ જલવો છે.

સિરાજે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં ટેસ્ટ ઈનિંગ્સમાં ચારથી વધુ વિકેટ ઝડપી છે.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં તેણે 15 રનમાં છ વિકેટ ઝડપી હતી.

ગયા વર્ષે જુલાઈમાં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે એક જ દાવમાં 60 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

સિરાજે ઓસ્ટ્રેલિયામાં પણ પાંચ વિકેટ લીધી છે. વર્ષ 2020માં તેણે બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સમાં 73 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડમાં સિરાજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/32 છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

2021માં રમાયેલી આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 94 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

વર્ષ 2022માં સિરાજે ઈંગ્લેન્ડના બર્મિંગહામ મેદાનમાં 66 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.