દિલ્હીમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ, લોકોને ભારે હાલાકીં

Jul 09, 2023, 12:05 PM

સમગ્ર દિલ્હી પાણી જ પાણી, રાહદારીઓ અને વાહનચાલકોને મૂશ્કેલીમાં

મિન્ટો બ્રિજ જેવા અનેક વિસ્તારોને પાણી ભરાઇ જતાં બંધ કરવાની ફરજ પડી હતીં. 

ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિલ્હીના રસ્તાઓ દિવસભર પાણીમાં ગરકાવ રહ્યા હતા. (અમિત મહેરાની એક્સપ્રેસ તસવીર)

PWDને અત્યાર સુધીમાં પાણી ભરાવાની લગભગ 70 ફરિયાદો મળી છે. (અમિત મહેરાની એક્સપ્રેસ તસવી

દિલ્હીના રાજમાર્ગો પર પાણી ભરાઇ જતાં ભાજપે આપ સરકાર પર પ્રહાર કર્યા હતાં. 

કનોટ પ્લેસના સેન્ટ્રલ કોમર્શિયલ એન્ક્લેવમાં મોટા પાયે પાણી ભરાઈ જવાના દ્રશ્યો શેર કરતા વેપારીઓએ દુકાનોની બહાર ઘૂંટણ સુધીના પાણીની ફરિયાદ કરી હતી. (તસવીરઃ NDTA)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સફદરજંગ વેધર ઓબ્ઝર્વેટરીમાં 98.7 મીમી, લોધી રોડ પર 92 મીમી અને દિલ્હી યુનિવર્સિટી નજીક રીજ ખાતે 111.4 મીમી વરસાદ નોંધાયો હતો. (પ્રેમનાથ પાંડેની એક્સપ્રેસ તસવીર)