ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા ત્યાં બીચ, ટાપુ અને ગ્રીનરી માટે ટુરિસ્ટોનું હોટ ફેવરિટ સ્પોટ છે. મહત્વનું એ છે કે અફોર્ડેબલ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે.
(Source : Unsplash)
જ્યોર્જિયાઆ ડેસ્ટિનેશન ટુરિસ્ટોનું સ્વર્ગ કહેવાય છે. જ્યોર્જિયાની ટ્રીપ કરવી કોસ્ટ ઇફેકટીવ છે.
(Source : Unsplash)
રોમાનિયા: અદભુત મઠોથી લઈને લેન્ડસ્કેપ સુધી, આ ડેસ્ટિનેશન પર પગ મુકશો તો ત્યાંની સુંદરતાથી આશ્ચર્યચકિત થઇ જશો.
(Source : Unsplash)
બુલ્ગેરિયા બુલ્ગેરિયા યુરોપનું સૌથી અફોર્ડેબલ ડેસ્ટિનેશન છે જેને તમે તમારી ટ્રાવેલિંગ લિસ્ટમાં એડ કરી શકો છો. આ જગ્યા પર ફૂડ અને આવાસ ઘણા અફોર્ડેબલ છે.
(Source : Unsplash)
મ્યાનમારઆ કુદરતી રત્ન આશ્ચર્યજનક રીતે અસંખ્ય અનુભવ પ્રદાન કરશે જે તમને બીજે ક્યાંય નહીં મળે. એક પ્લેઝર ટ્રીપ માટે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
(Source : Unsplash)
થાઈલેન્ડ એશિયાનું સૌથી સુંદર જગ્યા જેની તમે કોઈ પણ મુશ્કેલીઓ વગર મુલાકાત લઇ શકો છો. થાઈલેન્ડમાં સરળતાથી તમારા બજેટમાં ફૂડ અને એકોમોડેશન મળી રહે છે.
(Source : Unsplash)
કંબોડીયાઆ સ્થળ એશિયાની દક્ષિણ પૂર્વમાં આવેલું છે. આ સ્થળ મોટા ભાગના ઇન્ટરનેશનલ ટ્રીપ કરનારા ટુરિસ્ટ માટે સૌથી સસ્તો ઓપ્શન છે.