એમએસ ધોની જોવા મળ્યો અલગ અંદાજમાં, ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું

Source: mahi7781/insta

Feb 08, 2023

Ashish Goyal

Source: mahi7781/insta

મહેન્દ્રસિંહ ધોની હાલમાં જ એક અલગ અંદાજ જોવા મળ્યો છે.

Source: mahi7781/insta

ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેક્ટર ચલાવે છે અને ખેતી કરતો જોવા મળે છે. 

Source: mahi7781/insta

વીડિયોમાં ધોની એક ખેડૂત જેવો જ લાગી રહ્યો છે. 

Source: mahi7781/insta

ધોનીએ વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે કોઇ નવી વસ્તુ શીખવામાં સારું લાગ્યું પણ કામ પુરુ કરવામાં ઘણો સમય લાગ્યો.

Source: mahi7781/insta

ધોની નિવૃત્તિ પછી રાંચીમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં વધારે સમય પસાર કરે છે. 

Source: mahi7781/insta

ધોની ફાર્મ હાઉસમાં ખેતી કરવાની સાથે મરઘા પાલન પણ કરી રહ્યો છે.

Source: mahi7781/insta

રાંચીમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ધોની.