આ મિસ્ટ્રી ગર્લ છે યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડ?

Jan 29, 2024, 10:56 PM

હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લનું કનેક્શન યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળી રહ્યું છે.  

ટેસ્ટના ત્રીજા દિવસે ગ્રાઉન્ડમાં લાગેલી મોટા સ્ક્રીન પર જોવા મળી હતી. ત્યારથી બધા જાણવા માંગે છે કે આ યુવતી કોણ છે?

મિસ્ટ્રી ગર્લનું નામ મૈડી હેમિલ્ટન બતાવવામાં આવી રહ્યું છે અને લોકો તેને જયસ્વાલની ગર્લફ્રેન્ડ ગણાવી રહ્યા છે.

યશસ્વી જયસ્વાલ અને મૈડી હેમિલ્ટન ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. મૈડી ઘણી ગ્લેમરસ છે.

મૈડી અને યશસ્વી જયસ્વાલ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. યશસ્વીનો મૈડી સાથે ફોટો પણ છે.

આ તસવીરમાં યશસ્વી સાથે મૈડી અને તેની માતા જોવા મળે છે. યશસ્વીએ આ ફોટો કેપ્શન સાથે ફેમિલી લખ્યું છે.

મૈડી ઇંગ્લેન્ડની રહેવાસી છે. યશસ્વી જયસ્વાલ ઘણી વખત તેમના પરિવાર સાથે સમય પસાર કરે છે.

યશસ્વી જયસ્વાલે પોતાની પર્સનલ લાઇફ વિશે મીડિયા સામે કશું કહ્યું નથી પણ તેનું નામ યુવતી સાથે જોડવામાં આવી રહ્યું છે.