તમિલનાડુએ 50 ઓવરમાં બનાવ્યા 506 રન, નારાયણ જગદીશને ફટકાર્યા 277 રન

Source: jagadeesan_200/insta

Nov 22, 2022

Ashish Goyal

Source: jagadeesan_200/insta

તમિલનાડુનો નારાયણ જગદીશન વિજય હઝારે ટ્રોફીમાં સતત 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો

Source: jagadeesan_200/insta

નારાયણ જગદીશને 141 બોલમાં 25 ફોર 15 સિક્સરની મદદથી 277 રન બનાવ્યા.

Source: jagadeesan_200/insta

લિસ્ટ-એ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Source: jagadeesan_200/insta

આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના અલી બ્રાઉનના નામે હતો. તેણે 2002માં 268 રનની ઇનિંગ્સ રમી હતી.

Source: jagadeesan_200/insta

તમિલનાડુએ 50 ઓવરમાં 2 વિકેટે 506 રન બનાવ્યા.

Source: jagadeesan_200/insta

લિસ્ટ-એ ક્રિકેટમાં તમિલનાડુ 500 રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઇ છે. 

Source: jagadeesan_200/insta

નારાયણ જગદીશને બી સાઇ સુદર્શન સાથે 232 બોલમાં રેકોર્ડ 416 રનની ભાગીદારી નોંધાવી હતી