SIM Cardછ સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા, જાણો શું eKYC

Jan 02, 2024, 11:18 PM

SIM Cardછ સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા, જાણો શું eKYC

સિમ કાર્ડ ખરીદવા માટે નવો નિયમ આવી ગયો છે. સિમ કાર્ડ ખરીદવા માટે હવે તમારે વર્ચ્યુઅલ KYC એટલે કે e-KYC પૂર્ણ કરવું પડશે.

સિમ કાર્ડ ખરીદવા માટેનો આ નવો નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2024થી દેશભરમાં લાગુ થશે.

ટેલિકોમ વિભાગે ડિસેમ્બરમાં એક નોટિફિકેશન બહાર પાડીને પેપર આધારિત KYC બદલવાની જાણકારી આપી હતી.

સરકાર સિમ કાર્ડ માટે ઈ-કેવાયસી દ્વારા સાયબર ક્રાઈમ રોકવાનો પ્રયાસ કરી રહી છે.

1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નિયમો હેઠળ, વેચાણકર્તાએ સેલ્સ પોઇન્ટર વિશે પણ માહિતી આપવી પડશે.

નવા નિયમ હેઠળ, ટેલિકોમ કંપનીઓએ વિતરકો, ફ્રેન્ચાઇઝી અને પોઇન્ટ-ઓફ-સેલ (PoS) વગેરેની નોંધણી કરવી પડશે.

સરકાર, ટેલિકોમ ડીલરો અને એજન્ટોને રજીસ્ટ્રેશન માટે 12 મહિનાનો સમય આપવામાં આવશે.

સિમ કાર્ડના નવા નિયમો સાથે સરકારને આશા છે કે સિમ કાર્ડ સંબંધિત કૌભાંડો અને નકલી સિમ કાર્ડના વેચાણ પર રોક લાગશે.

ભારતમાં 2024માં જાહેર રજાઓની યાદી 

એક્સપ્રેસ આર્કાઇવ્ઝ

ભારતમાં 2024માં જાહેર રજાઓની યાદી 

એક્સપ્રેસ આર્કાઇવ્ઝ