દરરોજ સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઇલ્યુઝનની ઘણી તસવીરો વાયરલ થાય છે. આ તસવીરોમાં કશુંક શોધવા માટે સવાલ પૂછવામાં આવે છે.
આમાંથી એક ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં ઘણા બધા મશરુમ જોવા મળે છે.
ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી આ તસવીરમાં મશરુમ વચ્ચે એક ઉંદર પણ છુપાયો છે.
આ ઉંદરને તમારે તસવીરમાં શોધવાનો છે. શું તમે તેને શોધવા માટે તૈયાર છો?
તમને શોધવા માટે 9 સેકન્ડનો સમય આપવામાં આવે છે.
તમારો સમય શરુ થાય છે હવે.
શું તમે આ ઉંદરને શોધવામાં સફળ રહ્યા છો?
જો તમે અત્યાર સુધીમાં ઉંદરને શોધી શક્યા નથી તો કોઇ વાત નથી. અમે તમારા માટે તેને શોધી લીધો છે.
આ તસવીરમાં અમે ઉંદર પર લાલ રંગનું સર્કલ લગાવ્યું છે. તસવીરને તમે ધ્યાનથી જોશો તો તમને પણ ઉંદર જોવા મળશે.