પરીક્ષા પે ચર્ચા 2024: PM મોદીએ શીખવ્યા જીવનના પાઠ

Jan 29, 2024, 12:34 PM

 શિક્ષકોને પણ માત્ર જોબ ન કરવા અપીલ કરતાં કહ્યું કે, શિક્ષકનું કામ જીંદગી સવારવાનું છે. 

પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિવિધ સવાલોના સમાધાન શોધવા પ્રયાસ કર્યો

પીએમ મોદીએ  મનને તૈયાર કરવા પર ભાર મુકતાં કહ્યું, મનને મજબૂત બનાવો, પરીક્ષા માટે તૈયાર કરો

ગુજરાતના પંચમહાલની વિદ્યાર્થીની દ્રષ્ટિ ચૌહાણે સ્પર્ધાત્મક વાતાવરણ અંગે સવાલ કર્યો હતો

સ્પર્ધા વગરનું જીવન નિર્જીવ હોવાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, સ્પર્ધા તંદુરસ્ત હોવી જોઇએ

પરીક્ષામાં દબાણથી દુર રહેવા અને અન્ય ચીજોથી દુર રહી માત્ર પરીક્ષા પર ફોકસ કરવા પર મોદીએ ભાર મુક્યો

પરીક્ષા પે ચર્ચા 2024 દરમિયાન દેશભરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પીએમ સાથે સંવાદ કર્યો

 શિક્ષકોને પણ માત્ર જોબ ન કરવા અપીલ કરતાં કહ્યું કે, શિક્ષકનું કામ જીંદગી સવારવાનું છે. 

પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિવિધ સવાલોના સમાધાન શોધવા પ્રયાસ કર્યો