ગુજરાત ચૂંટણી: છવાયો મોદીનો જાદુ, સમજાવી વોટની તાકાત...

Nov 22, 2022, 12:42 PM

ગુજરાત ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી સભાઓ ગજવી રહ્યા છે

This browser does not support the video element.

આ વખતે રેકોર્ડબ્રેક જીત માટે ભાજપે કમર કસી છે. મોદી સહિત ભાજપના દિગ્ગજો સભાઓ ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. 

This browser does not support the video element.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ વખતે જીતના રેકોર્ડની સાથોસાથ મતદારોને વધુ ને વધુ મતદાન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. 

This browser does not support the video element.

Photo/Video: BJPinstagram

આ બધો જય જયકાર શેના કારણે છે?  આ મોદીના કારણે નથી આ તો તમારા એક વોટને કારણે છે. આ તમારા વોટની તાકાત છે એના કારણે જ હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે

This browser does not support the video element.

ગુજરાતનો પ્રત્યેક મતદાર મતદાન કરે અને અહેસાસ કરાવે કે વોટની તાકાત શું છે.