PM Modi Scuba diving : પીએમ મોદી દ્વારકા પ્રવાસ દરમિયાન સ્કુબા ડાઇવિંગનો આનંદ માણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના દ્વારકા, રાજકોટ પ્રવાસે આવ્યા દરમિયાન તેમણે દ્વારકામાં બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા - અર્ચના કરી હતી

પીએમ મોદીએ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. ઉપરાંત દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગની રોમાંચક મજા માણી હતી.

તેમજ દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા સ્થિત મંદિરમાં પૂજા - અર્ચના અને દર્શન કર્યા હતા. ફોટામાં જૂઓ પીએમ નરેન્દ્ર મોદીના દ્વારકા પ્રવાસની ઝલક

પીએમ મોદીએ બેટ દ્વારકાને જોડા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટલે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગની પણ મજા માણવી હતી. સ્કુબા ડ્રાઇવિંગ દરમિયાન તેમણ વર્ષો પહેલા દ્વારકાના દરિયામાં ગરકાવ થયેલી ઐતિહાસિક દ્વારકા નગરીના અવશેથો નિહાળ્યા હતા.

પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડ્રાઇવિંગનો રોમાંચક અનુભવ કર્યો હતો. તમને જણાવી દઇયે કે, હિંદુ ગ્રંથો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે દ્વારકા આવી વસ્યા હતા.

અહીંયા તેમણે સોનાની દ્વારિકા નગરી વસાવી હતી. આ દ્વારિકા નગરીનું નિર્માણ દવેતાઓના શિલ્પકાર વિશ્વકર્માએ કરી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો:
Urvashi Rautela : ઉર્વશી રૌતેલાની યો યો હની સિંહ સાથે જન્મદિવસની ઉજવણી