PM modi in Parliament : હાસ્યથી લઇને ગુસ્સા સુધી સંસદમાં મોદીના હાવભાવ

Aug 11, 2023, 02:26 PM

પીએમ મોદીએ 2 કલાક 12 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાના અલગ અલગ હાવભાવ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ લોકસભા વિપક્ષના આ અવિશ્વાસ પ્રસ્તાવે પોતાની સરકાર માટે શુભ ગણાવતા કહ્યું કે 2024માં પણ અમારી સરકાર બનવાની નક્કી છે

પીએમ મોદીએ પોતાના આશરે સવા બે કલાકના ભાષણમાં સૌથી વધારે 50 વખત કોંગ્રેસનું નામ લીધું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણના 1.32 મિનિટ બાદ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કુલ 18 વખત મણિપુરનું નામ લીધું.

વડાપ્રધાને 8 વખત બોદી તો 7 વખત ઇન્ડિયાનું નામ લીધું હતં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એકવાર પણ સોનિયા અને રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો નહીં.

પીએમ મોદીએ અમિતાભ બચ્ચની ફિલ્મ શરાબીના એક ગીતની લાઈન પોતાના ભાષણમાં બોલી હતી.

પીએમ મોદીએ મણિપુરથી પોતાના ભાવનાત્મક સંબંધ હોવાની વાત કરતા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારે જ વાયુસેનાથી મણિપુરની નજતા ઉપર હુમલો કરાવ્યો હતો.

પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર ચૂટકી લેતા કહ્યું કે ઇન્ડિયા નહીં ધમંડિયા ગઠબંધન છે

પીએમ મોદીએ 2024માં પોતાની જીત નક્કી જણાવતા કહ્યું કે તેઓ સરકારમાં પરત ફરશે અને ભારતને દુનિયાની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવશે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસ અને તેના સહયોગીઓના પરિવારવાદ પર ખુબ જ મજાક કરી હતી

પીએમએ કહ્યું કે વિપક્ષનું જે ગઠબંધન છે એ જાનમાં બધા મુરતિયા છે. દરેકને પ્રધાનમંત્રી બનવું છે

પીએમ કહ્યું અવિશ્વાસ અને ઘમંડ તેમની નસોમાં છે. તે જનતાના વિશ્વાસને ક્યારે જોઈ શકતા નથી. જે શાહમૃગ એપ્રોચ છે. એટલા માટે દેશ શું કરી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિવિધ પ્રકારના હાવભાવ આપીને વિપક્ષી દળ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.