વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું

Dec 05, 2022

Ankit Patel

મતદાન કરતા પહેલા મોદી માતા હીરા બાને મળ્યા હા

મતદાન કરવા માટે પીએમ મોદી ચાલતા મતદાન બૂથ સુધી પહોંચ્યા

મતદાન કરતા પહેલા મોદીએ લોકોના અભિવાદન ઝીલ્યા

પીએમ મોદીએ સામાન્ય નાગરીકની જેમ લાઇનમાં ઊભા રહી કર્યું મતદાન

વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મત આપ્યો

અમિત શાહે નારણપુરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું