પૃથ્વી શો એ રણજી ટ્રોફીમાં 379 રન બનાવી ઇતિહાસ રચ્યો

Source: prithvishaw/insta

Jan 11, 2023

Ashish Goyal

Source: prithvishaw/insta

પૃથ્વી શો એ રણજી ટ્રોફીમાં અસમ સામે શાનદાર બેટિંગ કરતા ત્રેવડી સદી ફટકારી છે.

Source: prithvishaw/insta

પૃથ્વી શો 379 રને એલબી આઉટ થયો હતો. તેણે 49 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. 

Source: prithvishaw/insta

પૃથ્વી શો એ રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે.

Source: prithvishaw/insta

રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ મહારાષ્ટ્રના ભાઉસાહેબ નિંબલકરનો છે. તેમણે 1948માં કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

Source: prithvishaw/insta

પૃથ્વી શો ત્રેવડી સદી ફટકારનાર મુંબઈનો આઠમો બેટ્સમેન છે

Source: prithvishaw/insta

પૃથ્વી શો એ 107 બોલમાં સદી, 235 બોલમાં બેવડી સદી અને 326 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

Source: prithvishaw/insta

સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આવી સિદ્ધિ મેળવી શક્યા નથી.