Mar 26, 2024

પર્વતોની રાણી દાર્જિલિંગ – ઉનાળામાં ફરવાનું બેસ્ટ સ્થળ

Ajay Saroya

દાર્જિલિંગને પર્વતનો રાણી કહેવામાં આવે છે. તે પશ્ચિમ બંગાળમાં આવેલું પ્રખ્યાત હિલ સ્ટેશન છે.

જોય રાઈડ - દાર્જલિંગ હિમાલય રેલવે ટ્રેનમાં પ્રવાસનો અનુભવ અદભૂત  હોય છે.

જમુની ટુરિસ્ટ પ્લસ - નદી કિનારે પ્રવાસીના રોકાવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નદી કિનારે સૂર્યાસ્ત અને સૂર્યોદત જોવું રોમાંચક હોય છે.

દાર્જિલિંગમાં પર્વતો પર ચાના બગીચા આવેલા છે. અહીંની ચા દુનિયાભરમાં પ્રખ્યાત છે.

દાર્જિલિંગની હિમાયલન માઉન્ટેન ઈન્સ્ટિટ્યૂટ પર્વતારોહણ શીખવાની તાલીમ આપે છે.

HMI એચએમઆઈ મ્યુઝિયમમાં વિવિધ કલા કૃત્તિઓ જોવામાં રસ પડશે.

પદ્મા નાયડુ હિમાલયન ઝૂમાં તમને બંગાળ ટાઈગર સહિત વિવિધ જંગલી પ્રાણીઓ જોવાનો લાહવો મળશે.

ડાલી મોનસ્ટેરી હિલમાં નદી પર્વતનો સુંદર કુદરતી નજરો આંખોને ઠંડક આપશે.  

ડાલી મોનસ્ટેરી હિલમાં તિબ્બતિયન સંસ્કૃતિ અને સ્થાનિક નૃત્ય પ્રવાસીઓને આકર્ષે છે.

દાર્જિલિંગમાં પીસ પેગોડામાં આવી પ્રવાસીઓ બધી ચિંતાઓ ભૂલી થઇ શાંતિનો અનુભવ કરે છે.

સેન્ચલ લેક પર્વતો વચ્ચે પ્રવાસીઓને સ્વર્ગ જેવો અનુભવે કરાવે છે.

Source: (All Photo - darjeeling.gov.in)