Ramadan 2024 : હિના ખાનના આ ટ્રેડિશનલ લુક રમઝાન માટે બેસ્ટ

Mar 16, 2024, 10:42 AM

Ramadan 2024 : હિના ખાનના આ ટ્રેડિશનલ લુક રમઝાન માટે બેસ્ટ

રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આ તહેવાર દરમિયાન ઈસ્લામ ધર્મમાં આ ખૂબ જ મહત્વનો મહિનો છે.

આ તહેવાર દરમિયાન તમે હિના ખાનના આ ટ્રેડિશનલ લુક અપનાવી શકો છો.

એક્ટ્રેસએ આ લુકમાં વી શેપ્ડ ડીપ નેક લાવું આસમાની અનારકલી સલવાર સૂટ પહેર્યું છે, જેમાં તેણે વાઈટ મોતીનું ચોકર, લાઈટ મેકઅપ અને ઓપન હેયર સાથે લુક કંપ્લીટ  કર્યો છે.

હિના ખાનો આ યેલો ફ્લોરલ પ્રિન્ટેડ અનારકલી પ્લાઝો સૂટ પર મેચિંગ દુપટ્ટા વાળો લુક પણ અદભુત છે.

તમે આ લુક કોપી કરી શકો છો, હેવી લોન્ગ ઈયરિંગ્સ, ઓપન હેયર સ્ટાઇલ અને ન્યૂડ  મેકઅપ તમારા લુકમાં ચાર ચાંદ લગાવશે.

પીચ કલરના અનારકલી એમ્રોડરી પ્રિન્ટ વાળા સલવાર પ્લાઝો સૂટમાં અભિનેત્રીનો આ લુક રમઝાન માટે અપનાવી શકો છો.

એક્ટ્રેસએ લાઈટ મેકઅપ, ઓપન હેયર નાની ફેન્સી ઈયરિંગ્સ અને કપાળ પર નાની બિંદી સાથે લુક કંપ્લીટ કર્યો છે.

રેડ કલરના સિલ્વર સાઈની પ્રિન્ટેડ ફ્રોક સ્ટાઇલ કુર્તી સાથે એક્ટ્રેસએ ચુડીદાર સાથે લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ સાથે લુક કમ્પીટ કર્યો છે.

આ લુક પર તમે કર્લી ઓપન હેયર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ સાથે પોઇન્ટેડ જોધપુરી મોજડી સાથે લુક કમ્પ્લીટ કરી શકો છો.

ઓવર સાઈઝ શર્ટ અને જીન્સ

 આ સિઝનમાં તમારા મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આલિયાનો આ ડ્રેસ તમારા માટે પરફેક્ટ સાબિત થશે.