ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાના પાવન પર્વ પર કરો ઘરે બેઠા દર્શન, જુઓ તસવીર

Jun 20, 2023, 08:03 AM

અમદાવાદ ખાતે 146મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથના મંદિરનો ભવ્ય શણગાર

This browser does not support the video element.

વહેલી સવારે મુખ્યમંત્રીએ પહંદવિધિ કરી હતી.

This browser does not support the video element.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે ભકતોમાં કેટલો ઉત્સાહ છે. 

મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો.  

This browser does not support the video element.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે ભકતોમાં કેટલો ઉત્સાહ છે. 

This browser does not support the video element.

ભગવાન જગન્નાથ રથ પર બિરાજમાન થઇને નીકળ્યા ભાવિ ભક્તોને દર્શન આપવા

This browser does not support the video element.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે ભકતોમાં કેટલો ઉત્સાહ છે. 

ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.

આજે રથયાત્રાના પાવન પર્વ પર ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે.

 સરસપુરમાં 14થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.