અશ્વિન સૌથી મોટી ઉંમરમાં 100મી ટેસ્ટ રમનાર ભારતીય બનશે

અશ્વિન ધર્મશાળામાં 7 માર્ચથી શરુ થઇ રહેલી ટેસ્ટમાં કારકિર્દીની 100મી ટેસ્ટ રમવા ઉતરશે.

આ સાથે અશ્વિન સૌથી મોટી ઉંમરે 100મી ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડી બનશે.

2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર અશ્વિન 37 વર્ષ 192 દિવસની ઉંમરે 100મી ટેસ્ટ રમશે.

ગાંગુલી 35 વર્ષ 171 દિવસની ઉંમરે 100મી ટેસ્ટ રમ્યો હતો.

સુનીલ ગાવસ્કર 35 વર્ષ 99 દિવસની ઉંમરે 100મી ટેસ્ટ રમ્યા હતા.

અશ્વિને અત્યાર સુધી 99 ટેસ્ટમાં 23.91ની એવરેજથી 507 વિકેટ ઝડપી છે.

અશ્વિને બેટિંગમાં 5 સદી સાથે 3309 રન બનાવ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં સ્ટાર્સનો જમાવડો