આરસીબી ચેમ્પિયન બનવા પાછળ કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત છ વુમન પાવરનો મોટો સિંહફાળો રહ્યો

Mar 18, 2024, 01:05 AM

RCB વુમન ટીમની કમાલ

ફેન્ચાઇઝી ટુર્નામેન્ટમાં પ્રથમ ટાઇટલ જીતી આરસીબી વુમન ટીમે પોતાનો દમ બતાવ્યો

દિલ્હી 113 રનમાં આઉટ

WPL 2024 ફાઇનલ મેચમાં પ્રથમ ઇનિંગ લેતાં દિલ્હી 18.3 ઓવરમાં 113 રનમાં ઓલ આઉટ થયું

RCB બન્યું ચેમ્પિયન

દિલ્હીને ઓછા રનમાં ઓલ આઉટ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.3 ઓવરમાં 115 રન કરી મેચ જીતી

RCB સિક્સ વુમન પાવર

આરસીબી ચેમ્પિયન બનવા પાછળ કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત છ વુમન પાવરનો મોટો સિંહફાળો રહ્યો

સોફી મોલેન્યૂ

પ્લેયર ઓફ ધ મેચ સોફી મોલેન્યૂએ ચાર ઓવરમાં દિલ્હીની મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી

શ્રેયન્કા પાટીલ

સ્મૃતિ મંધાના

ફેરપ્લે એવોર્ડ વિજેતા સ્મૃતિ મંધાનાએ બેટિંગમાં આરસીબીને મજબૂત શરુઆત કરી 31 રન કર્યા

સોફી ડિવાઇન

સોફી ડિવાઇને સ્મૃતિ મંધાના સાથે ઓપનિંગ કરી ટીમને મજબૂત ઇનિંગ આપી 32 રન બનાવ્યા હતા

એલિસ પેરી

ઓરેન્જ કેપ વિજેતા એલિસ પેરીએ 35 રન બનાવી આરસીબીની જીત માટે અણનમ લડત આપી હતી

આશા શોભાના

આશા શોભાનાએ ત્રણ ઓવરમાં 14 રન આપી 2 વિકેટ ઝડપી દિલ્હીની કૂચને અટકાવી હતી

ગુજરાત પ્રખ્યાત વિકેન્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન