તાજેતરમાં લોન્ચ Xiaomiના સૌથી મોંઘા ફોન - Redmi Note 12 Pro Plusની એક ઝલક

Jan 11, 2023

Ajay Saroya

Redmi Note 12 Pro સ્માર્ટફોન એ   Mediatek Dimensity 1080 પ્રોસેસર દ્વારા સંચાલિત છે

આ સ્માર્ટફોન 6.67 ઇંચની FHD+ 120hz AMOLED સ્ક્રીન સાથે આવે છે જે ગોરિલા ગ્લાસ- 5થી પ્રોટેક્ટેડ છે

આ સ્માર્ટફોનની પાછળની બાજુએ 200MP પ્રાયમરી સેન્સર, 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા એમ કુલ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે

Redmi Note 12 Pro Plusમાં 5000 mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ આવે છે, જે ફોનને પાવરફૂલ બનાવે છે

256GB ઇન્ટરનલ સ્ટોરેજની કેપેસિટી ધરાવતો આ સ્માર્ટફોન ત્રણ કલર - બ્લુ, બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે

8GB અને 12GB એમ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ આ Redmi Note 12 Pro Plus ફોન અનુક્રમે ₹ 29,999 અને ₹ 32,999માં ઉપલબ્ધ છે 

photo and video source : www.mi.com