આ છે રિંકુ સિંહની 7 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ

Dec 13, 2023, 11:57 PM

રિંકુએ 11 મેચની 7 ઇનિંગ્સમાં 248 રન બનાવ્યા છે.

આયર્લેન્ડ સામે 21 બોલમાં 38 રન બનાવ્યા.

નેપાળ સામે 15 બોલમાં અણનમ 37 રન બનાવ્યા.

ઓસ્ટ્રેલિયા સામે 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા .

ઓસ્ટ્રેલિયા સામે 9 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા .

ઓસ્ટ્રેલિયા સામે 29 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા .

ઓસ્ટ્રેલિયા સામે 8 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકા સામે 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા.