સારા તેંડુલકર અભિનેત્રીઓથી કંઇ કમ નથી

Feb 07, 2023

Ashish Goyal

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આજકાલ ચર્ચામાં છે.

સારા તેંડુલકરે લંડનથી અભ્યાસ કર્યો છે અને હાલમાં ઘણી લાઇમ લાઇટમાં રહે છે

સોશિયલ ટ્રેન્ડિંગમાં સારા

સારા ઘણી હોનહાર છે

સારા તેંડુલકર ફેશનને લઇને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. 

સારા તેંડુલકરે મુંબઇ સ્થિત ધીરુભાઇ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 

25 વર્ષિય સારા તેંડુલકરે લંડનની યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે.

અભ્યાસમાં હોનહાર એવી સારા આજકાલ મોડલિંગમાં કિસ્મત અજમાવી રહી છે. 

સારા તેંડુલકર આજકાલ ઘણી એડમાં નજર આવી રહી છે.

મોડલિંગમાં હાથ અજમાવી રહેલી સારા તેંડુલકર સુંદરતા મામલે અભિનેત્રીઓથી કંઇ કમ નથી.

એવું કહેવાય છે સચિને પોતાની કપ્તાની હેઠળ સહારા કપ જીતતાં પુત્રીનું નામ સારા રાખ્યું હતું.

સારા તેંડુલકર બોલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપવા જઇ રહી હોવાની પણ ચર્ચાઓ છે.

સારા તેંડુલકર આગામી સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરે તો નવાઇ નહીં.