સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પોતાની સુંદરતા અને સ્ટાઇલિસ અંદાજ માટે પ્રખ્યાત છે.

Jun 13, 2024, 11:25 PM

સોશિયલ મીડિયા પર તે ક્યારેક વેસ્ટર્ન અવતારમાં જોવા મળે છે તો ક્યારેક ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે.

સારાએ હાલમા જ બ્લેક કલરની શિમરી ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જે વાયરલ થઇ રહી છે.

કાળા રંગના શોટ ડ્રેસમાં સારા ઘણી સુંદર લાગી રહી છે.

તેણે આ ડ્રેસ અંનત અંબાણીના પ્રી વેડિંગ ક્રુઝની ઇવેન્ટમાં પહેરી હતી. આ ઇવેન્ટ ઇટાલીના પાલેરમોમાં યોજાઈ હતી

સારાનો આ ડ્રેસ અનીજ બ્રાન્ડની ઓરિયન ડ્રેસ છે. તેની કિંમત 95 હજાર રૂપિયા છે. આ ડ્રેસ સાથે તેણે વૈન ક્લીફની જ્વેલરી પણ પહેરી છે.

આ પહેલા સારાએ ક્રુઝ પર અન્ય બ્લેક રંગની લોંગ ડ્રેસ પહેરી હતી.

સારાની મિસોની ડ્રેસની કિંમત 1 લાખ 32 હજાર રૂપિયા છે.

સારા તેંડુલકર