હિમાચલ પ્રદેશના 7 હિડન હિલ સ્ટેશન, ભાગ્યે જ નામ સાંભળ્યું હશે

May 19, 2025, 04:29 PM

હિમાચલ પ્રદેશ પ્રવાસ

હિમાચલ પ્રદેશ હિલ સ્ટેશન માટે જાણીતું છે. અહીં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલા છે, જેનું કુદરતી સૌંદર્ય જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ આવે છે.

હિમાચલ પ્રદેશ હિલ સ્ટેશન

શિમલા કુલ્લુ મનાલી હિમાચલ પ્રદેશના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તે સિવાય પણ ઘણા હિડન હિલ સ્ટેશન છે, જે કુદરતી સુંદરતાના મામલે જરાય ઓછા નથી. અહીં આવા જ 7 હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે.

બરોટ હિલ સ્ટેશન

પાલમપુર હિલ સ્ટેશન

ચંબા હિલ સ્ટેશન

કુફરી હિલ સ્ટેશન

નારકંડા હિલ સ્ટેશન

રાજગઢ હિલ સ્ટેશન

મંડી હિલ સ્ટેશન