શિમલા ઉનાળામાં ફરવા માટેનું હોટ ફેવરિટ સ્થળ

Mar 29, 2024, 11:13 PM

શિમલા ફરવાનું મનપસંદ સ્થળ છે. ઉંચા પર્વત, નદી અને બફર પ્રવાસીઓને ખેંચી લાવે છે.

ભીમકાલી મંદિર, સરહાન

પબ્બર ખીણ કેમ્પમાં નદી કિનારે ટેન્ટમાં રહેવાની પ્રવાસીઓને મજા આવે છે.

ઇકો નેચરલ પાર્કમાં અદભૂત શાંતિનો અનુભવ થાય છે.

ફાગુ શિમલાથી 20 કિમી દૂર આવેલું સુંદર ગામ પ્રવાસીઓને ખેંચી લાવે છે.

શિમલાના ગોર્ટન કેસલમાં ઉંચા વૃક્ષો વચ્ચે ઉંચી ઉમારતો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.

જખુ હીલ પર હનુમાનજીની ઉંચી મૂર્તિ આવેલી છે.

શિમલામાં હાટકોટીમાં પર્વતો વચ્ચે વસેલું સુંદર ગામ છે.

હેરિટેજ ટ્રેન કાલકા - શિમલા રેલમાં મુસાફરી કરવી પ્રવાસીઓ માટે યાદગાર બની રહી છે.

શિમલાનું એચપી સ્ટેટ મ્યુઝિયમ

શિમલામાં આઈસ સ્ટેકિંગ કરવા માટે સાહસ જોઇએ.

શિમલાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની ઈમારત છે.

શિમલામાં હિમવર્ષાની મજા માણવી બહુ યાદગાર રહે છે.

શિમલાના કાવર - રોહરુમાં ફ્લાવર વેલી સ્વર્ગ સમાન લાગે છે.

ઉંચા પહાડ પરથી શિમલા શહેર અને દૂરના હિમાયલ પર્વતનો નજારો રળીયામણો લાગે છે.

શિમલાના નારકંડાનું તનુ જબ્બર તળાવ

ધ રિજ શિમલાનું સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અહીં શિમલાનું પ્રસિદ્ધ શોપિંગ સેન્ટર પણ છે.