ભારત તરફથી શુભમન ગિલ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, ઇશાન કિશન વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
Source: instagram
શુભમન ગિલે વન-ડેમાં ભારત તરફથી સૌથી ઝડપી 1000 રન બનાવ્યા.
Source: instagram
આ પહેલા વિરાટ કોહલી અને શિખર ધવન 24 ઇનિંગ્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા
Source: instagram
શુભમન ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડીઓમાં પાકિસ્તાનના ઇમામ ઉલ હક સાથે સંયુક્ત રુપથી બીજા નંબરે આવી ગયો છે. શુભમને 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી.