સ્માર્ટફોનને લાંબા સમય સુધી ચાર્જ ન કરો.
સ્માર્ટફોનને આખી રાત ચાર્જિંગમાં ન રાખો.
એકવાર સ્માર્ટફોન ફુલ ચાર્જ થઇ જાય પછી તેને ચાર્જિંગમાંથી દૂર કરો.
જ્યારે સ્માર્ટફોન ચાર્જ થઇ રહ્યો ત્યારે ફોન પર કોઇ ફિલ્મ ન જુઓ.
તમારા સ્માર્ટફોનને હંમેશા એ જ કંપનીના ઓરિજનલ ચાર્જરથી ચાર્જ કરો.
ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોનનું તાપમાન પહેલાથી જ વધી જાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખશો તો તમારા સ્માર્ટફોનની લાઇફ વધી જશે