Stock Market Tips: રોકાણ કરવા માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ

Jun 18, 2023, 03:33 PM

2023માં અત્યાર સુધીમાં 15.5% વધ્યા બાદ આંતરરાષ્ટ્રીય ફંડ કેટેગરી ટોપ પરફોર્મર કેટેગરી રહી છે.

 છેલ્લા 1-વર્ષમાં 69% વળતર સાથે Mirae એસેટ NYSE FANG+ ETF ચાર્ટમાં ટોચ પર છે.

2. એડલવાઇઝ યુએસ ટેક્નોલોજી ઇક્વિટી FOF - 42.48% નું 1 વર્ષનું વળતર રહ્યું

3. KOTAK NASDAQ 100 FOF - 40.13% નું 1 વર્ષનું વળતર.

4. નવી નાસ્ડેક 100 ફંડ ઓફ ફંડ 39.77%ના 1 વર્ષ વળતર સાથે ટોપ પર.

ICICI પ્રુડેન્શિયલ NASDAQ 100 ઇન્ડેક્સ ફંડ - 39.57%નું 1 વર્ષનું વળતર.