Summer Fashion Tips : સફેદ આઉટફિટમાં સારાના સાઈની સમર લુક
સીઝન બદલાતા આપણે લાઇફસ્ટાઇલમાં પણ ફેરફાર કરીયે છીએ.
ઉનાળાની ગરમી વધી રહી છે ત્યારે લોકો સુતરાઉ અને કમ્ફર્ટેબલ આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે.
ઉનાળામાં બ્લેક કલરના ઓછા અને વાઈટ કલર અને કોટન કપડાં વધારે પહેરવામાં આવે છે કે જેથી ગરમી ઈઝીલી શોષાઈ છે.
ઓપન હેયર, લાઈટ મેકઅપ અને ફૂટવેયરમાં વાઈટ મોજડી સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ ઓફિસ સમર લુક માટે બેસ્ટ છે.
આ સારાએ વી શેપ્ડ વાઈટ પંજાબી ચિકનકરી લોન્ગ સ્લીવ મેચિંગ દુપટ્ટા સેટ પહેર્યું છે, તેના પર લોન્ગ ઓક્સીડાઇઝ ઝુમખા, હાથમાં સિલ્વર બ્રેસલેટ, સિલ્વર નેઈલ પોલીશ અને બ્લેક ગોગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
એક્ટ્રેસ આ લુકમાં વાઈટ અનારકલી લોન્ગ સ્લીવ સલવાર સેટ પહેર્યો છે. જેમાં ઓવલ શેપમાં સિલ્વર ઝુમખા પહેર્યા છે. અને નેટનો ટ્રાન્સપરન્ટ દુપ્પટો રાખ્યો છે.
ઓપન હેયર, લાઈટ મેકઅપ અને ફૂટવેયરમાં વાઈટ મોજડી સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ ઓફિસ સમર લુક માટે બેસ્ટ છે.
આ લુકમાં લોન્ગ સ્લીવ ટર્ટલ નેક વાઈટ ટેન્ક ટોપ ટીશર્ટ પર એક્ટ્રેસએ વાઈટ આલ્મન્ડ શેપ્ડ વાઈટ એન્ડ બ્લેક ગોગલ્સ પહેર્યા છે.
એક્ટ્રેસએ ઓપન હેયર,ફૂટવેરમાં વાઈટ શૂઝ પસંદ કર્યા છે, જો તમે સમર વેકેશન પર ટ્રીપ પર જાઓ છો તો સારાનો આ કુલ લુક કોપી કરી શકો છો.
એક્ટ્રેસએ આ વાઈટ લોન્ગ મળતી કલર પ્રિન્ટ વાળી ટી શર્ટ પર બ્લ્યુ ફ્રેમ વાળા બ્લેક સ્કેવર શેપના ગોગલ્સ પહેર્યા છે. આ લુક ફરવા જાઓ તો જરૂરથી ટ્રાય કરો!
જો તમે સાડી પહેરો છો તો સારાનો આ સિમ્પલ બોર્ડર વાળી સાડીનો લુક કોપી કરી શકો છો.
આ સીઝનમાં જો કોઈ ફંક્શનમાં જવાનું છે તો સારાનો આ ગ્રેટ એમ્બ્રોડરી મિરર વર્ક વાળું વાઈટ સરારા લુક કોપી કરી શકો છો.
આ આઉટફિટ પર એક્ટ્રેસએ ઓક્સીડાઇઝ લોન્ગ ઈયરિંગ્સ, એક હાથમાં બ્રેસલેટ અને ઓપન હેયર સાથે લુક કંપ્લીટ કર્યો છે.
Summer Fashion Tips : ગરમીથી બચવા આઉટફિટમાં આ ગ્લેમર સ્ટાઈલ કોપી કરો