Summer Fashion Tips : ગરમીથી બચવા આઉટફિટમાં આ ગ્લેમર સ્ટાઈલ કોપી કરો
ઉનાળાની શરૂઆત થા ગઈ છે. ભારતમાં 3 મહિના અસહ્ય ગરમી પડે છે.
આ ગરમીથી બચવા આપણે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીયે છીએ.
જેમ કે આઉટફિટ પણ ગરમીથી બચવા લુઝ અને કોટન ફેબ્રિકમાં પહેરવાનું પસંદ કરો છો.
અહીં, તમે સેલિબ્રિટીઝનું આ લેટેસ્ટ સમર કલેકશન કોપી કરી શકો છો.
જાહ્નવી કપૂરનું આ વાઇબ્રન્ટ ફ્લોરલ પ્રિન્ટેડ વનપીસ પરફેક્ટ છે, જેમાં ડીપ નેકલાઇન અને હાઈસ્લીટ છે, એક્ટ્રેસ લાઈટ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
શનાયા કપૂરનું આ ડ્રિમી રફલ્ડ ડ્રેસ પણ ગરમીમાં પહેરવા માટે બેસ્ટ છે. જેમાં પિન્ક ઓર્ગેન્ઝા ફેબ્રિક પર લાલ પોલ્કા ડોટ પ્રિન્ટ જોવા મળે છે.
એકટ્રેસએ ડીપ વી નેકલાઇન, ફ્લટર સ્લીવ્ઝ પહેર્યું છે. આના પર કૃતિએ ન્યૂડ હિલ્સ અને મિનિમલ જવેલરી પસંદ કરી છે.
જો તમે સિમ્પલ લુક અપનાવા માંગતા હોવ તો સારાનો આ વાઈટ કલરનો કોટન સલવાર ડ્રેસ પરફેક્ટ છે. જેમાં એક્ટ્રેસ ઓપન હેયર સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
આ પણ વાંચો:
Ramadan 2024 : હિના ખાનના આ ટ્રેડિશનલ લુક રમઝાન માટે બેસ્ટ