મનાલી ઉનાળામાં ફરવાનું બેસ્ટ પ્લેસ છે. અહીં હિડિંબા દેવી, જોગિની ફોલ્સ, સોલાંગ વેલી, રોહતાંગ પાસ મુખ્ય સ્થળછે. (Photo - himachaltourism)
મસૂરી દહેરાદૂનથી નજીક આવેલું છે. કુદરતી સોંદર્ય અને એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકાય છે. (Photo - uttarakhandtourism)
હિમચાલ પ્રદેશના ડેલહાઉસીમાં બફરથી ઢંકાયેલા પર્વતો, ઝરણા, ખીણ જોવાની પ્રવાસીઓને મજા પડે છે. (Photo - himachaltourism)
ઉંટી તમિલનાડું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તાપમાન ઓછું રહેવાથી અહીં ઉનાળામાં પણ ગરમીનો અહેસાસ થયો નથી. (Photo - tamilnadutourism)
માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે. અરવલ્લી પહાડ પર વસેલુ આબુ બારેય મહિના ફરવા લાયક સ્થળ છે. (Photo - rajasthantourism)
પહેલગામ જમ્મુ કાશ્મિરનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. સ્વર્ગ સમાન આ સ્થળે ઉનાળામાં પણ 10 થી 25 ડિગ્રી તાપમાન રહે છે. (Photo - pdapahalgam.nic.in)
અરુણાચલ પ્રદેશનું તવાંગનો પ્રવાસ અત્યંત સુદર અને રોમાંચક હોય છે. (Photo - Social Media)
હિમાચલનું અલમોડા પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવા લાયક સ્થળ છે. (Photo - Social Media)