Sunita Williams : ભારતીય મૂળની સાયન્ટિસ્ટ સુનીતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા

Feb 05, 2024, 11:05 AM

સુનિતા વિલિયમ્સનો 19 જન્મ સપ્ટેમ્બર, 1965 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો.  

સુનિતાએ 1987માં યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ એકેડેમીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી

 1995માં ફ્લોરિડા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.

ભારતીય મૂળની સાયનિસ્ટએ ગુજરાતની ઝુલાસણ ગામની વતની છે.

31 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરી, 2007ના રોજ, સુનિતા વિલિયમ્સએ માઈકલ લોપેઝ-એલેગ્રિયા સાથે ISSમાંથી ત્રણ સ્પેસવોક પૂર્ણ કર્યા હતા.

 આ પણ વાંચો:  ભારતીય ટીમમાં પસંદ થયેલા સરફરાઝ ખાનનું પ્રદર્શન