Super Blue Moon : સુપર બ્લૂ મૂનનો આકાશમાં અદભૂત નજારો, પૃથ્વીથી સૌથી નજીક દેખાયો ચંદ્ર

Aug 30, 2023, 11:51 PM

આ અગાઉ 1 ઓગસ્ટના રોજ પહેલો પૂર્ણ ચંદ્ર દેખાયો હતો- જે એક સુપર મૂન પણ હતો.

આ ચંદ્રને બ્લુ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વર્ષનો પ્રથમ સુપર બ્લુ મૂન છે, કારણ કે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક, 357,344 કિમીના અંતરે છે.

આ અગાઉ 1 ઓગસ્ટના રોજ પહેલો પૂર્ણ ચંદ્ર દેખાયો હતો- જે એક સુપર મૂન પણ હતો.

નાસાના જણાવ્યા મુજબ, બ્લુ મૂન અથવા સુપર મૂન દેખાવું એ દર વર્ષે બનતી સામાન્ય ઘટના છે,પરંતુ સુપર બ્લુ મૂન, જ્યાં બંને ઘટનાઓ એક સાથે બનતી હોય છે, તેવું લગભગ એક દાયકામાં માત્ર એક જ વાર થાય છે.

હવે આગામી સુપર બ્લુ મૂન જાન્યુઆરી 2037 પહેલા દેખાય તેવી શક્યતા દેખાતી નથી.