સૂર્ય કુમાર યાદવ : સ્કાય ક્રિકેટર, જાણો અજાણી વાતો

Photos@suryakumarinstagram

Nov 21, 2022

Ankit Patel

સૂર્ય કુમાર યાદવ ભારતીય ક્રિકેટ જગતનો ઉગતો સિતારો. ક્રિકેટ ફેન સૂર્યાને રન મશીન પણ કહે છે.

Photos@suryakumarinstagram

સૂર્ય કુમાર યાદવ અંગે ચર્ચાઓ ઘણી છે પરંતુ એની એવી કેટલીક વાતો કે ઘણા લોકો અજાણ છે

Photos@suryakumarinstagram

ક્રિકેટરો જ્યારે નિવૃત્તિ લેવાનું વિચારતા હોય એ ઉંમરે સૂર્ય કુમારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે

Photos@suryakumarinstagram

સૂર્ય કુમાર યાદવ વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે કે જેણે 32મા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી લીધી

Photos@suryakumarinstagram

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ મેચના પ્રથમ બોલમાં સિક્સ ફટકારી સૂર્ય કુમારે આ રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે

Photos@suryakumarinstagram

સૂર્ય કુમાર યાદવ સ્કાય તરીકે ઓળખાય છે. સૂર્ય કુમારને આ નામ બીજા કોઇએ નહીં પણ ગૌતમ ગંભીરે આપ્યું છે

Photos@suryakumarinstagram

ગૌતમ ગંભીર સૂર્ય કુમાર યાદવના પ્રથમ મેંટર હતા કે જેમણે સૂર્ય કુમારની ટેલેન્ટને બહાર લાવ્યા હતા.

Photos@suryakumarinstagram

સૂર્ય કુમારનો જન્મ 14 સપ્ટેમ્બર 1990 મુંબઇ ખાતે થયો હતો. સૂર્ય કુમારના પિતાનું નામ અશોકકુમાર યાદવ છે

Photos@suryakumarinstagram

ક્રિકેટ કરિયરની વાત કરીએ તો સૂર્ય કુમારે 13 વન ડેમાં 340 રન કર્યા છે. જેમાં 2 હાફ સેન્ચૂરી ફટકારી છે. હાઇએસ્ટ સ્કોર 64 રનનો છે

Photos@suryakumarinstagram

ટી-20ની વાત કરીએ તો સૂર્ય કુમારે 41 મેચ રમ્યો છે. જેમાં 1395 રન કર્યા છે. જેમાં બે સદી અને 12 અર્ધ સદી ફટકારી છે. 

Photos@suryakumarinstagram

આઇપીએલમાં 123 મેચમાં 2644 રન કર્યા છે. જેમાં હાઇએસ્ટ 82 રન કર્યા છે. જ્યારે 16 હાફ સેન્ચૂરી ફટકારી છે.

Photos@suryakumarinstagram

મીડિયા અહેવાલ અનુસાર સૂર્ય કુમારની નેટ વર્થ અંદાજે રૂપિયા 34 કરોડ છે. વાર્ષિક આવક અંદાજે 8 કરોડ જેટલી છે.

Photos@suryakumarinstagram