બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા, જુઓ તસવીરો

Feb 16, 2023, 09:57 PM

બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે લગ્ન કરી લીધા છે. 

લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે.

આ વીડિયોમાં બન્નેના કોર્ટ મેરેજ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ છે.

સ્વરા ભાસ્કરનો પતિ ફહદ અહમદ રાજકારણી અને એક્ટિવિસ્ટ છે.

સ્વરા ભાસ્કરનો પતિ ફહદ અહમદ રાજકારણી અને એક્ટિવિસ્ટ છે.

ફેબ્રુઆરી 1992માં જન્મેલા ફહદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.