ટી 20 વર્લ્ડ કપ 2022

T20 World Cup: માત્ર આ ખેલાડીઓ જ થયા છે સફળ...

Oct 18, 2022

Haresh Suthar

T20 World Cup

ટી-20 વર્લ્ડ કપમાં સદીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ફક્ત 8 ખેલાડીઓ જ સદી ફટકારી શક્યા છે. 

બ્રેન્ડન મેક્કુલમ

ટી 20 વર્લ્ડ કપમાં  ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ પ્રથમ સ્થાને છે. 2012ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 58 બોલમાં 11 ફોર, 7 સિક્સર સાથે 123 રન બનાવ્યા હતા

ટી 20 વર્લ્ડ કપમાં  ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ પ્રથમ સ્થાને છે. 2012ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 58 બોલમાં 11 ફોર, 7 સિક્સર સાથે 123 રન બનાવ્યા હતા

ક્રિસ ગેઇલ

ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 2014માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. હેલ્સે 64 બોલમાં 11 ફોર, 6 સિક્સર સાથે અણનમ 116 રન ફટકાર્યા હતા

એલેક્સ હેલ્સ

અહમદ શહેઝાદે 2014માં બાંગ્લાદેશ સામે પાકિસ્તાન તરફથી ટી-20માં પ્રથમ સદી હતી. શહેઝાદે 62 બોલમાં 10 ફોર, 5 સિક્સર સાથે અણનમ 111 રન કર્યા હતા

અહમદ શહેઝાદ

બાંગ્લાદેશના તામિમ ઇકબાલે 2016માં ધર્મશાલામાં ઓમાન સાથે સદી ફટકારી હતી. તામિમે 63 બોલમાં 10 ફોર, 5 સિક્સર સાથે અણનમ 103 રન ફટકાર્યા હતા

તામિમ ઇકબાલ

ઇંગ્લેન્ડના જોશ બટલરે 2021માં સદી ફટકારી હતી. બટલરે શ્રીલંકા સામે શારજાહમાં 67 બોલમાં 6 ફોર, 6 સિક્સરની મદદથી અણનમ 101 રન કર્યા હતા

જોશ બટલર

ટી-20 વર્લ્ડ કપમાં ભારત તરફથી એકમાત્ર સદી ફટકારનાર પ્લેયર સુરૈશ રૈના છે. રૈનાએ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 60 બોલમાં 9 ફોર, 5 સિક્સર સાથે 101 રન કર્યા હતા

સુરેશ રૈના

વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ એકમાત્ર એવો પ્લેયર છે જે ટી-20 વર્લ્ડ કપમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ગેઇલે 2016માં ઇંગ્લેન્ડ સામે વાનખેડેમાં 48 બોલમાં 5 ફોર, 11 સિક્સરની મદદથી અણનમ 100 રન કર્યા હતા

ક્રિસ ગેઇલ

શ્રીલંકાના મહેલા જયવર્દનેએ 2010માં ઝિમ્બાબ્વે સામે 64 બોલમાં 10 ફોર, 4 સિક્સરની મદદથી 100 રન બનાવ્યા હતા

મહેલા જયવર્દને