તવાંગ - ઉનાળામાં હિમાલયની તળેટીમાં ઠંડો અહેસાસ

તવાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું સુંદર શહેર છે.

તવાંગ હિમાલય પર્વતમાળાના છેડે આવેલું સુંદર સ્થળ છે. તવાંગની કુદરતી સુંદરતા જોઇ પ્રવાસીઓને અદભૂત અહેસાસ થાય છે.

ઉગેનલિંગ મઠ - તવાંગ 6ઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ છે.

તવાંગ મઠમાં શાક્યમુનિ બુદ્ધની 8 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત છે.

કામેંગ નદીમાં પ્રવાસીઓ રિવર ક્રાફ્ટિંગની મજા માણે છે.

તવાંગમાં શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે. ઉનાળામાં પણ પવર્તો પર બરફ જોઇ પ્રવાસીઓ ખુશ થઇ જાય છે.

તવાંગ બોદ્ધ ધર્મનું મોટું આસ્થા કેન્દ્ર છે. તવાંગ ફેસ્ટિવલની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

તવાંગમાં ઉંચા પર્વત, નદી અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે.

તવાંગમાં પર્વત પર ગામડાઓ વસેલા છે અને ત્યાં જવા માટે ચાલીને જવું પડે છે.