અમદાવાદમાં ઉનાળા વેકેશનમાં ફરવાના 10 સ્થળ, બાળકોને મજા પડશે

Apr 16, 2025, 04:12 PM

અમદાવાદામાં જોવાલાયક સ્થળ

ઉનાળાનું વેકેશન શરૂ થઇ ગયું છે. બાળકો સાથે ફરવા જવાની ઇચ્છા છે પણ સમય નથી તો તમે અમદાવાદમાં શનિ રવિની રજાઓમાં વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકો છો. આ સ્થળો પર ઓછા સમય અને ખર્ચમાં બાળકોના વેકેશનને મજેદાર બનાવી શકાય છે.

સાબરમતી રિવરફ્રન્ટ

અટલ બ્રિજ

કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય

સાયન્સ સિટી

અડાલજની વાવ

વિન્ટેજ કાર મ્યુઝિયમ

સરખેજ રોજા

લો ગાર્ડન

જાડેશ્વર વન

ગાંધી આશ્રમ