તમારા સંબંધને પરફેક્ટ રાખવા માટે કોઈ એક સૂત્ર નથી. આ જેન ઓસ્ટેનની દુનિયા નથી અને તમે તમારા જીવનસાથી ડાર્સી અથવા એલિઝાબેથ બેનેટ બનવાની અપેક્ષા રાખી શકતા નથી.
1
આદર સ્વસ્થ સંબંધનો આધારસ્તંભ
2
વ્યક્તિત્વ વ્યક્તિગત ગ્રોથના વખાણ કરવા
3
હેલ્થી ટોક્સ એકટીવલી સાંભળવું અને એકબીજા સારી રીતે ઓખવાની કળા
4
વાસ્તવિકતા દુનિયામાં કોઈ પૂર્ણ નથી, તેથી અપૂર્ણતાને સ્વીકારવાની શક્તિ
5
એકબીજા માટે લાગણી સહાનુભૂતિની શક્તિ
તમે જે શોધી રહ્યાં છો તેની કદાચ તમારે રાહ જોવી પડે અથવા કદાચ તે તમારા વર્તમાન પાર્ટનરમાં છે, અને તમે તેને જોઈ શકતા નથી.