Dec 13, 2022
Ajay Saroya
ઉલાનબાટાર એ મંગોલિયાનું પાટનગર છે, તેની ગણતરી દુનિયાના સૌથી વધુ ઠંડા પ્રદેશોમાં થાય છે. આ સ્થળે સૌથી વધારે હિમવર્ષા થાય છે અને અહીંયાનું તાપમાન ક્યારેય -18 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતુ નથી.
આ સ્થળે સમગ્ર વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલુ રહે છે. આ સ્થળે અત્યંત વધારે હિમવર્ષા થાય છે. અહીંયા હાડ થિજવતી ઠંડી પડે છે.
રશિયામાં આવેલા વેરખોયાંસ્કની ગણતરી એ દુનિયાના સૌથી ઠંડા પ્રદેશોમાં થાય છે. અહીંયા સરેરાશ તાપમાન -48 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન શરીર બરફ બની જાય તેવી ઠંડી પડે છે.
આ જગ્યાને અમેરિકાનું સૌથી ઠંડી સ્થળ કહેવાય છે. આ સ્થળને ‘આઇસબોક્સ ઓફ ધી નેશન’નો દરજ્જો પણ મળી ચૂક્યો છે.
આ જગ્યા અમેરિકાનું બીજું સૌથી સ્થળ છે. અહીંયાની ભયંકર હિમવર્ષા જોવા લાયક હોય છે અને તે સમય ચારેય બાજુ બરફની ચાદર ફેલાઇ જાય છે.
આ સ્થળ નોર્થ અમેરિકાનું એક નાનકડું ગામ છે, જે તેની ઠંડી અને હિમવર્ષાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઠંડીને કારણે અહીંયા બહુ ઓછા લોકો રહે છે. આ ગામ બરફની ચાદરથી ઢંકાયેલું રહે છે.
All photo/video source: wordpress
રશિયાનું આ ગામ ધરતી પરનું સૌથી ઠંડું સ્થળ માનવામાં આવે છે. અહીંયાની વસ્તી માત્ર 500 છે. આ સ્થળે તાપમાન -71.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.