ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

Dec 27, 2022, 04:17 PM

જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સ વધારવા ઈચ્છો છો તો માત્ર આ ટિપ્સ ફોલો કરો.

ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તમારે ટ્રેન્ડિંગ ટોપિક્સ પર રીલ્સ બનાવની શરૂ કરવી જોઈએ.

તમારી રીલ્સ એન્ગેજીંગ હોવાની સાથે તેમાં સારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોવું જોઈએ જેથી વધુમાં વધુ લોકો એન્ગેજ થઇ શકે.

રીલ બનાવતી વખતે કન્ટેન્ટ અને ક્વોલિટી બંને પર ધ્યાન આપવું જરૂરી છે.

પ્રયાસ કરો કે રીલ્સને અટ્રેકટીવ બને જેથી મેક્સિમમ લોકો તમારા એકાઉન્ટને ફોલો કરે અને રીલ્સ જોવે.

પોસ્ટ કરતી વખતે ધ્યાન રાખો કે ટ્રેન્ડિંગ હેશટેગ કેપ્શન નીચે જરૂર લખવા જોઈએ જેથી કોઈ હેશટેગ સર્ચ કરે તો  તમારી પોસ્ટ જોઈ શકે

ફોલોઅર્સ એક દિવસમાં વધી શકતા નથી, તેથી થોડો થોડો રોજ સમય આપવો જોઈએ.