ગુજરાતમાં 1, 2 અને 3 દિવસ ફરવાના શ્રેષ્ઠ સ્થળ

May 20, 2024, 11:49 PM

ગુજરાતમાં 1, 2 અને 3 દિવસ માટે ફરવાના ઘણા પ્રખ્યાત સ્થળ છે. અહીં ફેમસ 10 સ્થળોની યાદી આપી છે.

પોલો ફોરેસ્ટ

સાપુતારા હીલ સ્ટેશન

દ્વારકાધીશ મંદિર

શિવરાજપુર બીચ

સોમનાથ મંદિર

ગીર રાષ્ટ્રીય અભ્યારણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

માઉન્ટ આબુ

રણોત્સવ, કચ્છ

નડા બેટ - સીમા દર્શન