મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં ઉજવાય છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ જેટલી સફળતા હાંસલ કરી રહી છે. ધન સંપત્તિના મામલે પણ પુરુષોથી પાછળ નથી. અહીં ભારતની ટોપ 10 ધનવાન મહિલાઓ વિશે જાણકારી આપી છે.
જિંદાલ ગ્રૂપ, 34.3 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 52
શેરબજાર રોકાણકાર, 8.0 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 356
લેન્ડમાર્ક ગ્રૂપ, 5.6 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 592
હેવેલ્સ ગ્રૂપ, 4.7 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 709
ગોદરેજ ગ્રૂપ, 3.5 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 970
બાયોકોન ગ્રૂપ, 3.4 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 1034
ઝોહો કોર્પોરેશન, 3.2 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 1074
થર્મેક્સ ગ્રૂપ, 3.1 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 1107
યુએસવી ફાર્મા, 3 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક: 1133
નાયકા કંપની, 2,9 અબજ ડોલર સંપત્તિ, ગ્લોબલ રેન્ક : 1143