ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ધાર્મિક અને એડવેન્ચરની દ્રષ્ટિએ ઘણા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો આવેલા છે. અહીં મધ્યપ્રદેશના સૌથી પ્રખ્યાત 12 સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે. અહીં તમે એકલા, પરિવાર કે મિત્રો સાથે ફરવા જઇ શકો છો.
નર્મદા નદીનું ઉદગમ સ્થાન