ઓગસ્ટમાં લોન્ચ લોન્ચ થશે 6 શાનદાર કાર, જુઓ એક ઝલક
ટાટા મોટર્સ ટૂંક સમયમાં પંચ CNG લોન્ચ કરશે જે 1.2-લિટર બાય-ફ્યુઅલ પેટ્રોલ એન્જિન મેળવશે, જે 5-સ્પીડ MT સાથે જોડાયેલું છે.
નવી સેકન્ડ જનરેશન મર્સિડીઝ-બેન્ઝ જીએલસી ભારતમાં 9 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. તેમાં હાઇટેક ફીચર્સ મળશે.
ટોયોટા આ વર્ષે ઓગસ્ટમાં નવી Rumion MPV લોન્ચ કરશે. તે મારુતિ સુઝુકી અર્ટિગાનું રી-બેજ વર્ઝન હશે.
ઓડી ક્યૂ8 ઇ-ટ્રોન એસયુવી અને સ્પોર્ટબેક
નવી Audi Q8 e-tron SUV અને Q8 e-tron Sportback ની કિંમતો ભારતમાં 18 ઓગસ્ટ, 2023 ના રોજ જાહેર કરવામાં આવશે.
હ્યુન્ડાઇ ક્રેટા, અલ્કાઝર એડવેન્ચર
વેચાણ વધારવા માટે Hyundai Creta અને Alcazar મિડ-સાઇઝ SUVની નવી વિશેષ એડવેન્ચર એડિશન રજૂ કરશે.
XC40 રિચાર્જ ઈલેક્ટ્રિક SUV પછી સંપૂર્ણપણે નવી Volvo C40 રિચાર્જ ભારતમાં કંપનીની બીજી ઈવી હશે.