31 ડિસેમ્બર ઉજવણી માટે ગુજરાતમાં ઘણા પ્રખ્યાત સ્થળો આવે છે. આ સ્થળો પર ધામધૂમ અને ધમાકેદાર રીતે થર્ટી ફર્સ્ટ અને ન્યુ યુર સેલિબ્રેશન કરવામાં આવે છે. અહીં પરિવાર અને મિત્રો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી યાદગાર રહે છે.