valentine day special: અમદાવાદના આ ટોપ 5 કૅફેઝ જ્યાં તમે વેલેન્ટાઇડ ડેને યાદગાર બનાવી શકો.
Feb 13, 2023
shivani chauhan
આ વેલેન્ટાઈન ડે પર અમદાવાદમાં આવેલ આ 5 કેફેઝમાં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.
તમારા પાર્ટનરની સાથે વેલેન્ટાઈન ડેની ઇવનિંગ યાદગાર બનાવવા તમે સિંધુ ભવન રોડ આવેલ વેરાયટી લોન્જ અને ટેરેસ કેફે (Varietea Lounge & Terrace) જઈ શકો છો. ત્યાંનું ફૂડ અને એમ્બિયન્સ શાનદાર છે.
સિંધુ ભવન રોડ પર આવેલ ક્લોવ રૂફટોપ રેસ્ટોરન્ટ એન્ડ કૅફે (Cloves Rooftop Restaurant & Cafe) નું ઇન્ટેરિયર અમેઝિંગ છે જે તમારા પાર્ટનર ને જરૂર ગમશે.
જો તમે કોફી અને પાસ્તા લવર છો તો બોડક દેવ (Mocha Bodakdev) માં આવેલ મોકા કૅફે તમારા માટે પરફેક્ટ પ્લેસ છે.
જો તમે તમારા પાર્ટનર સાથે જવા કોઈ રોમેન્ટિક અને શાંત પ્લેસ શોધી રહ્યા છો તો આ કોફી ક્લચર ( Coffee Culture - The Ristorante Lounge) પ્લેસ તમારા માટે બેસ્ટ જગ્યા છે.અહીંની કોફી ઓથેન્ટિક ટેસ્ટી ધરાવે છે.
જો તમે વેરાયટીઝ ઓફ ફૂડ ઇન્જોય કરવા માંગો છો તો વિજય ક્રોસ રોડ પર આવેલ રેસ્ટ્રો બિહાન્ડ ધ રોડ્સ (Ristretto Behind The Rods) કૅફે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે પરફેક્ટ જગ્યા છે.