Toyota Rumion MPV India : ભારતમાં ટોયોટા ર્યુમિઓન સપ્ટેમ્બરમાં લૉન્ચ થશે
નવી Toyota Rumion MPV ભારતમાં સપ્ટેમ્બર 2023માં લોન્ચ થશે.
Rumion એ મારુતિ સુઝુકી અર્ટિગાનું રી-બેજ વર્ઝન હશે.
ટોયોટા -સુઝુકી ગ્લોબલ કનેકશન હેઠળ કંપનીની લાઇન-અપમાં ટોયોટા ગ્લાન્ઝા પહેલી રી-બેજવાળી મારુતિ મોડલ હતી .
Toyota Rumion ને પાવર આપતું 1.5-લિટર પેટ્રોલ એન્જિન હશે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ AT સાથે જોડાયેલું હશે.
ફીચર્સ અને સ્ટાઇલની દ્રષ્ટિએ, તે Ertiga જેવી જ રહેશે